BFI

અલ્પેશ અને રિતા

અલ્પેશ અને રિતા

11 December 2023

અમે ડો. હિમાંશુ બાવીશી અને તેમની સમગ્ર ટીમ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારા અણમોલ સંતાનના જન્મ માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મારી ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ વખતે ઊભી થયેલી જટિલ મુશ્કેલીઓને પહોંચી વળવા સમગ્ર ટીમ કુશળ અને સારા અનુભવવાળી છે. ગર્ભાવસ્થા પહેલા અને તે દરમિયાન સમગ્ર બાવીશી ટીમ દ્વારા આપવામાં આવેલી સેવાઓ માટે અમે ફરીવાર અભાર વ્યક્ત કરીએ છીએ.

 

– અલ્પેશ અને રિતા

Our Locations

    Book an Appointment

    Your family building is just your decision away. Reach us NOW, fill this form and we will respond ASAP, Together, we will succeed.