Testimonials

Ayushmaan & Madhyamini Singh Chaudhary

Ayushmaan & Madhyamini Singh Chaudhary

"When I see my daughter first time. Its just like feel in heaven and it is credit to all staff of Bavishi Fertility Institute. I am highly obliged to Dr. Himanshu Bavishi and Dr. Phalguni Bavishi, Dr. Parth Bavishi to give me a very special gift in my life as a daughter which I never accept in past few years but it will happen to credit Dr. Bavishi and familly. Thank you god and secondly thank you Bavishi Family."
Ekta & Hardik

Ekta & Hardik

"We are delighful & overwhelmed with the treatment & hospitality of "Bavishi Fertility Institute". No words & phrase can describe the internal feelings & happiness of both of us. Being a married since 8 years & not having a child is like taboo in our society. But when we stepped into Bavishi we got different & postive feelings cause the way we greeted & educated about entire procedure are immediately decided to adopt further. Few names from the institute I would like to utter & mention here because without their constant support & guidance it couldn't possible. Thank you Dr Bavishi, Dr. Purvi, Dr. Binal & the entire nursing staff."
Mrs Singh

Mrs Singh

I Mr. and Mrs. Pramendra Singh would like to thank the whole team of Bavishi Hospital for their incredible help in IVF treatment. Thank you from the bottom of my heart for your services. Son's name - Bhaavnik. Country - Fiji.
Alpesh & Reeta

Alpesh & Reeta

We are pleased to convey our gratitude to Dr. Himanshu Bavishi and his entire team for being an instrumental for born of our precious child. The entire team is highly skilled and well experienced in dealing with the complcations arising during pregnancy period and delievery. We are again thankful for services rendered by entire Bavishi team before and during pregnancy.
Jitendra & Solanki

Jitendra & Solanki

Thank you for brightening my world. I myself Mr. Jitendra & Mrs. Jyotana are very thankful to whole Bavishi Team, because the treatment and atmosphere provided here is like a family. The staff especially Doctors and nurses are very helpful. We had our treatment at various other places in the past but none resulted in the desired result. Then we decided to give up but one of my friend advised one of Bavishi hospital. I came here and all things went well. Now we are blessed with a baby and the feeling of happiness and gratitude simply cannot be expressed in words. So at last very BIG thanks to entire team.
Payal Ronak Shah

Payal Ronak Shah

Firstly, thank you so much!!!! We are blessed with twin baby girls. We being parents are very thankful to you. Now our family is complete. We appreciate your service towards patient and facilities provided. We also like that you are also part of our celebration on birth of our babies as celebration has been done at the hospital in the presence of doctors. Lastly thank you so much !!!!!!! And we wish that you can fulfill the dreams of everyone who can come to your doorstep like us.
Suresh

Suresh

Myself and my wife, we are very thankful to you, because you are the person who gave us a reason to smile & live happily in this world. Sir, I can’t express my feelings in just a piece of a paper. I can only says you are God for both of us. Many many thanks to the staff at Bavishi’s fertility institute. They handled each and every patient so nicely. We will never forget their good behaviour.
Aarav Rakesh & Poonam

Aarav Rakesh & Poonam

I, Rina shah, who forgone the wish of having my own child. But by God’s grace and hard work of this institute, it was not only fulfilled successfully, but we were blessed with twins! After waiting for 16 years, I had completely given up on my parenthood. After meeting with doctors here at Bavishi Fertility Institute, I thought to just try their treatment and it did wonders. We are really happy with their services. My message to all aspiring parents - Don’t Lose Hope!
Rina Shah

Rina Shah

It took ten long years to get a gift like “Pratham” our son and it was possible only just because of “Bavishi clinic” We are so thankful to you sir & madam for giving the gift of “Pratham”. When we came here you were the last hope for us and it was your efforts that made it possible. Really thanks for that.
શ્રીમતી સિંગ

શ્રીમતી સિંગ

હું શ્રીમતી અને શ્રી પ્રમેન્દ્ર સિંગ આઇવીએફ સારવારમાં અવિશ્વસનીય સહયોગ આપવા બદલ બાવીશી હોસ્પિટલની પૂરી ટીમને ધન્યવાદ આપવા માંગું છું. તમારી સેવાઓ માટે મારા હૃદયપૂર્વકના ધન્યવાદ આપવા માંગું છું. બાળકનું નામઃ ભાવનિક, દેશઃ ફિજી - શ્રીમતી સિંગ
અલ્પેશ અને રિતા

અલ્પેશ અને રિતા

અમે ડો. હિમાંશુ બાવીશી અને તેમની સમગ્ર ટીમ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારા અણમોલ સંતાનના જન્મ માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મારી ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ વખતે ઊભી થયેલી જટિલ મુશ્કેલીઓને પહોંચી વળવા સમગ્ર ટીમ કુશળ અને સારા અનુભવવાળી છે. ગર્ભાવસ્થા પહેલા અને તે દરમિયાન સમગ્ર બાવીશી ટીમ દ્વારા આપવામાં આવેલી સેવાઓ માટે અમે ફરીવાર અભાર વ્યક્ત કરીએ છીએ.   - અલ્પેશ અને રિતા
જિતેન્દ્ર અને સોલંકી

જિતેન્દ્ર અને સોલંકી

મારી દુનિયાને રોશન કરવા બદલ આભાર. હું પોતે શ્રી જિતેન્દ્ર અને શ્રીમતી...જ્યોતના સમગ્ર ટીમની આભારી છે. કારણ કે અહીંની સારવાર અને માહોલ એક પરિવાર જેવું લાગ્યું. સ્ટાફ ખાસ કરીને ડોક્ટર્સ અને નર્સીસ ઘણા મદદરૂપ બન્યા.  ભૂતકાળમાં અમે અન્ય ઘણી જગાએ અમારો ઇલાજ કરાવ્યો પરંતુ કોઇ ઇચ્છિત પરિણામ ન મળ્યું. પછી અમે હાર માની લેવાનું સ્વીકારી લીધું, તેવામાં મારા એક મિત્રએ બાવીશી હોસ્પિટલમાં જઇ સલાહ લેવાનું જણાવ્યું, હું અહીં આવ્યો, બધુ જ સારું થયું. અત્યારે અમે એક બાળક સાથે ધન્ય છીએ, ખુશી અને કૃતજ્ઞતાની ભાવનાને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતા. એટલા માટે અંતમાં સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.   - જિતેન્દ્ર અને સોલંકી  
સુરેશ

સુરેશ

અમને ‘પ્રથમ’ પુત્ર જેવી ભેટ મેળવવા માટે દસ વર્ષનો સમય લાગ્યો અને તે ફક્ત ‘બાવીશી ક્લિનિક’ને કારણે સંભવ બની શક્યું. ‘પ્રથમ’ની ભેટ આપવા બદલ અમે ડો. શ્રી અને શ્રીમતી બાવીશીના ખૂબ આભારી છીએ. જ્યારે અમે અહીં આવ્યા તો અમારા માટે છેલ્લો ભરોસો હતો, તમારા પ્રયાસોએ જ તેને સંભવ બનાવ્યું. જેના માટે ખરેખર ધન્યવાદ.   - સુરેશ
આરવ રાકેશ અને પૂનમ સિંહ

આરવ રાકેશ અને પૂનમ સિંહ

હું અને મારી પત્ની, અમે તમારા ઘણા આભારી છીએ. કારણ કે તમે એ વ્યક્તિ છો જેઓએ અમારા જીવનમાં હસવામાનું અને ખુશીથી જીંદગી જીવવાનું કારણ આપ્યું. માનનીયશ્રી હું ફક્ત એક કાગળના ટૂકડાંમાં મારી ભાવના પ્રગટ નથી કરી શકતો. હું ફક્ત એટલું કહી શકું કે તમે અમારા બન્ને માટે ભગવાન સ્વરૂપ છો. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન. તેઓએ તમામ દર્દીઓને ઘણી સારી રીતે સંભાળ રાખી. અમે તેઓના સદવ્યવહારને ક્યારેય ભૂલી શકીશું નહીં.   - આરવ રાકેશ અને પૂનમ સિંહ
રિના શાહ

રિના શાહ

હું, રિના શાહ. જેણે પોતાનું સંતાન પેદા કરવાની ઇચ્છાને ભુલાવી દીધી હતી. પરંતુ ઇશ્વરની કૃપા અને આ સંસ્થાની કડી મહેનતથી મારું સ્વપ્નું ન કેવળ પરિપૂર્ણ થયું પરંતુ અમને કૃપામાં જોડીયા બાળકો પણ મળ્યા. સોળ વર્ષથી રાહ જોયા બાદ અમે સંતાન પ્રાપ્તિની આશા છોડી દીધી હતી. અહીં બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટરો સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય લીધો કે અહીં તેમની સારવાર લેવાનો પ્રયાસ કરી જોઇએ, કોઇ અજાયબ ઘટના બની શકે. અમે ખરેખર તેમની સારવારથી ખુશી છીએ. તમામ સંતાનની ઇચ્છાધરાવનાર દંપતીઓને મારો સંદેશો છે કે તમે આશા ન ગુમાવશો.   રિના શાહ
આયુષ્યમાન અને મધ્યમણિ સિંહ ચૌધરી

આયુષ્યમાન અને મધ્યમણિ સિંહ ચૌધરી

મેં જ્યારે મારી દીકરીને પહેલી વાર જોઇ, ત્યારે મને સ્વર્ગનો અનુભવ થયો, જેનો શ્રેય બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ અને તેના તમામ કર્મચારીઓને જાય છે. હું ડો. હિમાંશુ બાવીશી અને ડો. ફાલ્ગુની બાવીશી, ડો. પાર્થ બાવીશીનો વિશેષ આભાર માનું છું કે તેઓએ મને એક દીકરીના સ્વરૂપમાં મારા જીવનની અદભૂત ભેટ આપી જે હું છેલ્લાં ઘણા વર્ષોમાં મળી શકી ન હતી., આ શક્ય બન્યું. આનો શ્રેય ડો. બાવીશી અને સમગ્ર પરિવારને જાય છે. ખૂબ ખૂબ આભાર અને  બાવીશી પરિવારને ધન્યવાદ   - આયુષ્યમાન અને મધ્યમણિ સિંહ ચૌધરી
એકતા અને હાર્દિક

એકતા અને હાર્દિક

અમે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટીટ્યૂટની સારવાર અને તેમના આતિથ્યથી ઘણા ખૂશ છીએ અને ન ભૂલી શકાય તેવી લાગણી અનુભવીએ છીએ. અમારી હૃદયની લાગણીને કોઇ શબ્દ કે વાક્યમાં વર્ણવી નથી શકાતી નથી. અમારા આઠ વર્ષના દામ્પત્ય જીવન બાદ પણ સંતાનનો જન્મ ન થવો તેને અમારો સમાજમાં ધિક્કાર ગણે છે. પરંતુ જ્યારે અમે બાવીશી હોસ્પિટલમાં પગ મૂક્યો તો અમને અલગ પ્રકારની સકારાત્મક ભાવનાઓનો અહેસાસ થયો, કારણ કે જેવી રીતે અમારું અભિવાદન કર્યું અને સમગ્ર સારવારની પ્રક્રિયાથી અવગત કરાવ્યા, કે તરત જ અમે અમારી જાતે આગળનો નિર્ણય લઇ લીધો. સંસ્થાના કેટલીક વ્યક્તિઓ છે કે જેમના નામનો અહીં ઉલ્લેખ કરવા ઇચ્છું છું કારણ કે તેમનો સતત સહયોગ અને માર્ગદર્શન વિના આ સંભવ ન હતું. ડો. બાવીશી, ડો. પૂર્વી, ડો. બિનલ અને સમગ્ર નર્સિંગ સ્ટાફને ધન્યવાદ.    - એકતા અને હાર્દિક
श्रीमती सिंग

श्रीमती सिंग

"आमच्या आयव्हीएफ उपचारात अविश्वसनीय मदत करणाऱ्या बाविशी रुग्णालयाच्या संपूर्ण टीमचे मी आणि माझे पती श्री. प्रमेन्द्र सिंह आभार मानतो. तुमच्या सेवेबद्दल हृदयापासून धन्यवाद. मुलाचे नाव - भावनिक. देश - फिजी."
आणि रीता

आणि रीता

“आम्हाला मौल्यवान बाळाची प्राप्ती करवून देण्यासाठी अथक परिश्रम घेणाऱ्या डॉ. हिमांशू बाविशी आणि त्यांच्या संपूर्ण टीमचे आभार मानताना आम्हाला आनंद होत आहे. बाविशीच्या संपूर्ण टीमकडे गरोदरपणाच्या कालावधीत आणि प्रसुतीच्या वेळी उद्भवणाऱ्या कोणत्याही बिकट परिस्थितीचा सामना करण्याचे कौशल्य आणि अनुभव आहे. संपूर्ण बाविशी टीमने दिलेल्या सेवांसाठी आम्ही पुन्हा आभारी आहोत."
जितेंद्र आणि सोलंकी

जितेंद्र आणि सोलंकी

"माझे जग उज्ज्वल करण्यासाठी धन्यवाद! मी स्वत: श्री. जितेंद्र आणि श्रीमती ज्योतना संपूर्ण बाविशी टीमचे आभारी आहोत, कारण येथे देण्यात येणारे उपचार आणि वातावरण हे एखाद्या कुटुंबासारखे असते. कर्मचारी, विशेषकरुन डॉक्टर आणि परिचारिका खूप मदत करतात. यापूर्वी आम्ही इतर वेगवेगळ्या ठिकाणी उपचार घेतले, पण अपेक्षित असे परिणाम काही मिळाले नाही. मग आम्ही हार मानण्याचे ठरविले, पण माझ्या एका मित्राने बाविशीच्या एका रुग्णालयात जाण्याचा सल्ला दिला. मी येथे आलो आणि सर्वकाही ठीक झाले. आता आम्हाला एक बाळ आहे आणि आम्ही इतके आनंदी आणि कृतज्ञ आहोत, की त्या भावना फक्त शब्दांतून व्यक्त केल्या जाऊ शकत नाही. म्हणूनच, अखेर संपूर्ण टीमचे खूप खूप आभार."
सुरेश

सुरेश

मी स्वतः आणि माझी पत्नी, आम्ही दोघेही तुमचे आभारी आहोत, कारण तुम्हीच अशी व्यक्ती आहात, ज्यांनी आम्हाला या जगात हसण्याचे आणि आनंदाने जगण्याचे कारण दिले आहे. सर, मी फक्त एका कागदाच्या तुकड्यातून आपल्या भावना व्यक्त करू शकत नाही. मी फक्त एवढेच म्हणेल,  की तुम्ही आम्हा दोघांसाठी देव आहात. बाविशीच्या प्रजनन संस्थेतील कर्मचार्‍यांचे खूप खूप आभार. त्यांनी प्रत्येक रुग्णाला खूप छान हाताळले. आम्ही त्यांची ही चांगली वागणूक कधीही विसरणार नाही.
आरव राकेश आणि पूनम

आरव राकेश आणि पूनम

मी, रीना शाह, जिने आपल्याला स्वतःचे बाळ असेल याची आशाही सोडून दिली होती. परंतु, माझे हे स्वप्न या संस्थेच्या परिश्रमांनी व देवाच्या कृपेने केवळ यशस्वीरित्या पूर्णच झाले नाही, तर आम्हाला जुळी मुलेही झाली! 16 वर्षांच्या प्रतीक्षेनंतर मी माझ्या पालकत्वाची आशाच सोडून दिली होती. बाविशी फर्टिलिटी इन्स्टिट्यूटमध्ये डॉक्टरांशी भेट घेतल्यानंतर मी त्यांचे उपचार घेण्याचा फक्त विचार केला आणि चमत्कार घडून आले. आम्ही त्यांच्या सेवांनी खरोखर आनंदी आहोत. सर्व इच्छुक पालकांना माझा एकच संदेश आहे - आशा सोडू नका!
रीना शाह

रीना शाह

आम्हाला आमचा मुलगा “प्रथम”च्या स्वरूपात भेट मिळण्यासाठी तब्बल दहा वर्षे वाट बघावी लागली आणि हे फक्त “बाविशी क्लिनिक” मुळेच शक्य झाले. सर आणि मॅडम, आम्हाला “प्रथम”सारखे सुंदर गिफ्ट दिल्याबद्दल आम्ही तुमचे आभारी आहोत. जेव्हा आम्ही येथे आलो, तेव्हा तुम्ही आमच्यासाठी अंतिम आशा होते आणि हे तुमच्या प्रयत्नांमुळेच शक्य झाले. त्याबद्दल खरोखर आभार!
आयुष्मान आणि मध्यमिनी सिंग चौधरी

आयुष्मान आणि मध्यमिनी सिंग चौधरी

"जेव्हा मी माझ्या मुलीला पहिल्यांदा पाहिले, तेव्हा मला स्वर्गात असल्यासारखे वाटले आणि याचे सर्व श्रेय बाविशी फर्टिलिटी इन्स्टिट्यूटच्या सर्व कर्मचार्‍यांना जाते. डॉ. हिमांशू बाविशी आणि डॉ. फाल्गुनी बाविशी, डॉ. पार्थ बाविशी यांच्याबद्दल  मी खूप कृतज्ञ आहे, कारण यांनी एका मुलीच्या स्वरूपात मला माझ्या आयुष्यातील विशेष भेट दिली आहे. अशी भेट, जी गेल्या काही वर्षांत मला कधीच मिळाली नाही, पण या यशाचे श्रेय डॉ. बाविशी आणि कुटुंबियांना जाते. प्रथमतः देवाचे आभार आणि दुसरे म्हणजे बाविशी परिवाराचेही खूप आभार."
एकता आणि हार्दिक

एकता आणि हार्दिक

"बाविशी फर्टिलिटी इन्स्टिट्यूट"चे उपचार आणि आतिथ्य पाहून आम्ही आनंदित व अभिभूत आहोत. आमच्या दोघांच्या अंतर्गत भावना आणि आनंदाचे कोणत्याही शब्द आणि वाक्प्रचारात वर्णन करता येऊ शकत नाहीत. लग्नाच्या 8 वर्षानंतरही मूल नसणे, हे आपल्या समाजात निषिध्द मानले जाते. परंतु जेव्हा आम्ही बाविशीमध्ये प्रवेश केला, तेव्हा आम्हाला भिन्न आणि सकारात्मक भावना अनुभवयास मिळाल्या; कारण ज्याप्रकारे आमचे स्वागत केले गेले आणि संपूर्ण प्रक्रियेविषयी आम्हाला शिक्षित केले गेले, त्यानंतर पुढील निर्णय घेण्यात आम्हाला उशीर लागला नाही. संस्थेतील काही नावे मी येथे सांगू इच्छित आहे, कारण त्यांच्या नियमित समर्थन आणि मार्गदर्शनाशिवाय हे शक्य झाले नसते. डॉ. बाविशी, डॉ. पूर्वी, डॉ. बिनाल आणि संपूर्ण नर्सिंग स्टाफचे आम्ही आभारी आहोत." -- एकता आणि हार्दिक

Our Locations

    Book an Appointment

    Your family building is just your decision away. Reach us NOW, fill this form and we will respond ASAP, Together, we will succeed.